સીમળગામના નયનરમ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મરોલી કાંઠા વિભાગ યુનિટી ગૃપ દ્વારા આયોજીત મેગા ક્રિકેટ ઇવેન્ટ એવી મરોલી કાંઠા વિભાગ પ્રીમિયર લીગ – ૨ ને ખુલ્લી મૂકી… મરોલી કાંઠા વિભાગ પ્રીમિયર લીગ – ૧ ની સફળતા, ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન…

January 8, 2021

સીમળગામના નયનરમ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મરોલી કાંઠા વિભાગ યુનિટી ગૃપ દ્વારા આયોજીત  મેગા ક્રિકેટ ઇવેન્ટ એવી મરોલી કાંઠા વિભાગ પ્રીમિયર લીગ – ૨ ને ખુલ્લી મૂકી…

 

મરોલી કાંઠા વિભાગ પ્રીમિયર લીગ – ૧ ની સફળતા, ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન…