ભાજપા – નવસારી જિલ્લા અધ્યક્ષ તરીકે શ્રી ભુરાભાઈ શાહની નિયુક્તિ થતા શ્રી સમસ્ત નવસારી જૈન સંઘ દ્વારા નવનિયુક્ત અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહનો અભિવાદન સમારંભ પ. પૂ. પંન્યાસ પદ્મદર્શન મહારાજ સાહેબ, પ. પૂ. પંન્યાસ નયરત્ન મહારાજ સાહેબના પાવન સાંનિધ્યમાં આયોજિત થયો જેમાં ઉપસ્થિત રહ્યો. આજના સમારંભમાં નવસારીના વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ વ્યવસાયિકો પણ ઉપસ્થિત રહયા હતા.

November 15, 2020

ભાજપા – નવસારી જિલ્લા અધ્યક્ષ તરીકે શ્રી ભુરાભાઈ શાહની નિયુક્તિ થતા શ્રી સમસ્ત નવસારી જૈન સંઘ દ્વારા નવનિયુક્ત અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહનો અભિવાદન સમારંભ પ. પૂ. પંન્યાસ પદ્મદર્શન મહારાજ સાહેબ, પ. પૂ. પંન્યાસ નયરત્ન મહારાજ સાહેબના પાવન સાંનિધ્યમાં આયોજિત થયો જેમાં ઉપસ્થિત રહ્યો.

આજના સમારંભમાં નવસારીના વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ વ્યવસાયિકો પણ ઉપસ્થિત રહયા હતા.