૧૭૩ ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી ને અનુલક્ષીને શ્રી ભીખુભાઇ દલસાણીયાજી ની અધ્યક્ષતામાં અને શ્રી ભરતસિંહ પરમાર મહામંત્રી ગુજરાત પ્રદેશ, શ્રી ગણપતસિંહ વસાવા કેબીનેટ મંત્રી અને ડાંગ ચૂંટણી ઇન્ચાર્જ ની વિશેષ ઉપસ્થિતીમાં ચૂંટણી પ્રચાર સમીક્ષા અને આગામી આયોજન માટેની બેઠકમાં ઉપસ્થિત રહ્યો. પ્રચાર સમીક્ષા બેઠકમાં ડાંગ પેટા ચૂંટણી સહ ઇન્ચાર્જ શ્રી પૂર્ણેશભાઇ મોદી, નવસારી જિલ્લા મહામંત્રી શ્રી ભુરાલાલ શાહ, મહિલા મોરચા ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રીમતિ હેમાલીબેન બોઘાવાલા તેમજ હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા…

October 23, 2020

૧૭૩ ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી ને અનુલક્ષીને શ્રી ભીખુભાઇ દલસાણીયાજી ની અધ્યક્ષતામાં અને શ્રી ભરતસિંહ પરમાર મહામંત્રી ગુજરાત પ્રદેશ, શ્રી ગણપતસિંહ વસાવા કેબીનેટ મંત્રી અને ડાંગ ચૂંટણી ઇન્ચાર્જ  ની વિશેષ ઉપસ્થિતીમાં ચૂંટણી પ્રચાર સમીક્ષા અને આગામી આયોજન માટેની બેઠકમાં ઉપસ્થિત રહ્યો.

પ્રચાર સમીક્ષા બેઠકમાં ડાંગ પેટા ચૂંટણી સહ ઇન્ચાર્જ  શ્રી પૂર્ણેશભાઇ મોદી, નવસારી જિલ્લા મહામંત્રી શ્રી ભુરાલાલ શાહ, મહિલા મોરચા ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રીમતિ હેમાલીબેન બોઘાવાલા તેમજ હોદેદારો અને કાર્યકર્તાઓ  ઉપસ્થિત રહ્યા…