૧૭૩ ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપાના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલ સાથે વઘઇ તાલુકાના કોશીમદા જિલ્લા પંચાયત સીટના ભોગડીયા ગામે બુથ સહ પ્રચાર પ્રવાસ કર્યો. મતદાતાઓનો મળતો આવકાર અને પ્રતિભાવ આ ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારને ભવ્ય જીત અપાવશે …

October 15, 2020

૧૭૩ ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપાના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલ સાથે વઘઇ તાલુકાના કોશીમદા જિલ્લા પંચાયત સીટના ભોગડીયા ગામે બુથ સહ પ્રચાર પ્રવાસ કર્યો.

મતદાતાઓનો મળતો આવકાર અને  પ્રતિભાવ આ ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારને  ભવ્ય જીત અપાવશે …