દેશના પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના ૭૦માં જન્મદિનના ઉપલક્ષ માં ‘#સેવા_સપ્તાહ’ ની ઉજવણી ના રૂપે આજે ભા. જ. પા. જલાલપોર તાલુકા, જિ. : નવસારી દ્વારા રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ – નવસારી ની એરૂ શાખા ના સહયોગથી ‘મફત આંખ તપાસ અને ચશ્માં વિતરણ કેમ્પ’ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઉપસ્થિત રહયો. દર્દીઓની આંખની તપાસ બાદ જેઓને મોતીયા ના ઓપરેશન કે અન્ય સારવાર કરવાની થશે તે પણ વિના મૂલ્યે થશે. પ્રધાનમંત્રી મા. મોદીજી ના ‘અંત્યોદયની સેવા’ ના સંકલ્પને આગળ વધારવાના #ટીમ_જલાલપોર ના પ્રયત્નો સરાહનીય છે. સફળ કાર્યક્રમ માટે અભિનંદન…🌷🌷🌷

September 18, 2020

દેશના પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના ૭૦માં જન્મદિનના ઉપલક્ષ માં ‘#સેવા_સપ્તાહ’ ની ઉજવણી ના  રૂપે આજે  ભા. જ. પા. જલાલપોર તાલુકા, જિ. : નવસારી દ્વારા રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ – નવસારી ની એરૂ શાખા ના સહયોગથી  ‘મફત આંખ તપાસ અને ચશ્માં વિતરણ કેમ્પ’  નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઉપસ્થિત રહયો.

દર્દીઓની આંખની તપાસ બાદ જેઓને મોતીયા ના ઓપરેશન કે અન્ય સારવાર કરવાની થશે તે પણ વિના મૂલ્યે થશે.

પ્રધાનમંત્રી મા. મોદીજી ના ‘અંત્યોદયની સેવા’ ના સંકલ્પને આગળ વધારવાના #ટીમ_જલાલપોર ના પ્રયત્નો સરાહનીય છે. સફળ કાર્યક્રમ માટે અભિનંદન…🌷🌷🌷