ગ્રામીણ ભારતમાં પણ યુવાનોને રમત ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ અને આધુનિક સાધનો ઉપલબ્ધ થાય તેવા આશય થી જલાલપોર મત વિભાગના અબ્રામા ગામ ખાતે રમત ગમતના સાધનોની નવી શોપ (પવનપુત્ર સ્પોર્ટસ) નું ઉદઘાટન કર્યું. વેશ્વિક સ્તરે આ વિભાગના ખેલાડીઓને આગળ વધવા આ સ્પોર્ટસ શોપ ઉપયોગી થશે એવી અભ્યર્થના અને શુભેચ્છાઓ…

September 18, 2020

ગ્રામીણ ભારતમાં પણ યુવાનોને રમત ગમત  ક્ષેત્રે શ્રેષ્ઠ અને આધુનિક સાધનો ઉપલબ્ધ થાય તેવા આશય થી જલાલપોર મત વિભાગના અબ્રામા ગામ ખાતે રમત ગમતના સાધનોની નવી શોપ (પવનપુત્ર સ્પોર્ટસ) નું ઉદઘાટન કર્યું.

વેશ્વિક સ્તરે આ વિભાગના ખેલાડીઓને આગળ વધવા આ સ્પોર્ટસ શોપ ઉપયોગી થશે એ

વી અભ્યર્થના અને શુભેચ્છાઓ…