આદરણીય પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના આજના ૭૦ માં જન્મદિવસ ને ‘સેવા દિવસ’ તરીકે ઉજવવાના સંકલ્પ અંતર્ગત જલાલપોર મત વિભાગના મરોલી ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે દર્દીઓને ફળ વિતરણ કર્યું. ફળ વિતરણના કાર્યક્રમમાં જલાલપોર તાલુકાના સંગઠન હોદેદારો, ચુંટાયેલા સદસ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. 🌷🌷🌷 #HappyBirthdayPMModi

September 17, 2020

આદરણીય પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના આજના ૭૦ માં જન્મદિવસ ને ‘સેવા દિવસ’ તરીકે ઉજવવાના સંકલ્પ અંતર્ગત જલાલપોર મત વિભાગના મરોલી ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે દર્દીઓને ફળ વિતરણ કર્યું.

ફળ વિતરણના કાર્યક્રમમાં જલાલપોર તાલુકાના સંગઠન હોદેદારો, ચુંટાયેલા સદસ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.  🌷🌷🌷

#HappyBirthdayPMModi