દેશના યશસ્વી પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના જન્મદિવસની જિલ્લા હોદેદારો તથા કાર્યકર્તાઓ સાથે ‘શ્રી કમલમ’ ભા. જ. પા. જિલ્લા કાર્યાલય ખાતે ઉજવણી કરી અને મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી ના જીવન અને કાર્ય ને પ્રદર્શિત કરતી ચિત્રાવલી પ્રદર્શની ને ખુલ્લી મૂકી. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના આજના ૭૦ માં જન્મદિવસ ને ‘સેવા દિવસ’ તરીકે ઉજવી દિવસ દરમ્યાન વિવિધ સેવાકીય તેમજ લોકઉપયોગી કાર્યમાં જોડાઈશ.🌷🌷🌷 #HappyBirthdayPMModi

September 17, 2020

દેશના યશસ્વી પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના જન્મદિવસની જિલ્લા હોદેદારો તથા કાર્યકર્તાઓ સાથે ‘શ્રી કમલમ’ ભા. જ. પા. જિલ્લા કાર્યાલય ખાતે ઉજવણી કરી અને મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી ના જીવન અને કાર્ય ને પ્રદર્શિત કરતી ચિત્રાવલી પ્રદર્શની ને ખુલ્લી મૂકી.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના આજના ૭૦ માં જન્મદિવસ ને ‘સેવા દિવસ’ તરીકે ઉજવી દિવસ દરમ્યાન વિવિધ સેવાકીય તેમજ લોકઉપયોગી કાર્યમાં જોડાઈશ.🌷🌷🌷

#HappyBirthdayPMModi