દેશના પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી ના ૭૦માં જન્મદિનના ઉપલક્ષ માં ‘#સેવા_સપ્તાહ’ ની ઉજવણી ના આજે ભા. જ. પા. જલાલપોર તાલુકા, જિ. : નવસારી આયોજિત ‘સ્વચ્છતા અભિયાન’ અને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ’ જાગૃતિ અભિયાનમાં ઐતિહાસિક ગામ દાંડી ખાતે દરિયા કિનારાની સફાઈ માટે કાર્યકર્તા સાથે જોડાયો. આજના આ અભિયાનમાં મોટી સંખ્યામાં સરપંચો, ગ્રામજનો અને કાર્યકર્તાઓએ ભાગ લીધો અને સૌએ સ્વચ્છતા અને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ’ માટે લોકોને જાગૃત કરવા સંકલ્પ લીધો. #ટીમ_જલાલપોર ને સફળ કાર્યક્રમ માટે અભિનંદન…🌷🌷🌷

September 16, 2020

દેશના પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી ના ૭૦માં જન્મદિનના ઉપલક્ષ માં ‘#સેવા_સપ્તાહ’ ની ઉજવણી ના આજે ભા. જ. પા. જલાલપોર તાલુકા, જિ. : નવસારી આયોજિત ‘સ્વચ્છતા અભિયાન’  અને  ‘સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ’  જાગૃતિ અભિયાનમાં ઐતિહાસિક ગામ દાંડી ખાતે દરિયા કિનારાની સફાઈ માટે કાર્યકર્તા સાથે જોડાયો.

આજના આ અભિયાનમાં મોટી સંખ્યામાં સરપંચો, ગ્રામજનો અને કાર્યકર્તાઓએ ભાગ લીધો અને સૌએ   સ્વચ્છતા અને  ‘સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ’  માટે લોકોને  જાગૃત કરવા સંકલ્પ લીધો.

#ટીમ_જલાલપોર ને સફળ કાર્યક્રમ માટે અભિનંદન…🌷🌷🌷