દેશના વડાપ્રધાન મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીજી નો તારીખ : ૧૭ સપ્ટેમ્બર ના રોજ ૭૦મો જન્મદિવસ છે. ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ મોદીજીના જન્મદિવસ ને અનુલક્ષીને ‘સેવા સપ્તાહ’ ની ઉજવણી કરી રહ્યું છે જે અંતર્ગત યુવા મોરચો ભા. જ. પા. – નવસારી જિલ્લા દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન રેડક્રોસ – નવસારીના સહયોગથી કર્યું હતું ‘સેવા સપ્તાહ’ ના શુભારંભમાં ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કર્યા. આજે શિબિરમાં કુલ : ૮૦ યુનિટ રક્ત એકત્રિત થયું. યુવા મોરચાના કાર્યકર્તાઓ આવી સામાજિક જવાબદારી સ્વીકારતા થાય એ અનુકરણીય છે. સૌ રક્તદાતા અને શિબિરના આયોજન બદલ યુવા મોરચાના તમામ કાર્યકર્તા ને સહર્ષ અભિનંદન…🌷🌷🌷

September 14, 2020

દેશના વડાપ્રધાન મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીજી નો તારીખ : ૧૭ સપ્ટેમ્બર ના રોજ ૭૦મો જન્મદિવસ છે. ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ મોદીજીના જન્મદિવસ ને અનુલક્ષીને ‘સેવા સપ્તાહ’ ની ઉજવણી કરી રહ્યું છે જે અંતર્ગત યુવા મોરચો ભા. જ. પા. – નવસારી જિલ્લા દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન રેડક્રોસ – નવસારીના સહયોગથી કર્યું હતું ‘સેવા સપ્તાહ’ ના શુભારંભમાં ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કર્યા. આજે શિબિરમાં કુલ : ૮૦ યુનિટ રક્ત એકત્રિત થયું. યુવા મોરચાના કાર્યકર્તાઓ આવી સામાજિક જવાબદારી સ્વીકારતા થાય એ અનુકરણીય છે.

સૌ રક્તદાતા અને શિબિરના આયોજન બદલ યુવા મોરચાના તમામ કાર્યકર્તા ને સહર્ષ અભિનંદન…🌷🌷🌷