આજે શિક્ષક દિવસ ને અનુલક્ષીને નવસારી જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ એવોર્ડ વિજેતા અને વિશિષ્ટ કામગીરી કરેલ શિક્ષકોને ભક્તાશ્રમ સ્કૂલ – નવસારી ખાતે ગુજરાત રાજય શિક્ષણ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર નવસારી નાં સંયુકત ઉપક્રમે આયોજીત કાર્યક્રમમાં સન્માનિત કર્યા. સન્માન મેળવનાર તમામ શિક્ષકમિત્રોને તેમણે શિક્ષણક્ષેત્રે આપેલ યોગદાન બદલ અભિનંદન🌺🌺🌺 જેમને યાદ કરીને આપણે શિક્ષક દિવસની ઉજવણી કરીએ છે એવા #ભારતરત્ન, શિક્ષણવિદ તેમજ રાષ્ટ્રપતિ ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને જન્મજયંતિ એ સહૃદય વંદન…🙏

September 5, 2020

આજે શિક્ષક દિવસ ને અનુલક્ષીને નવસારી જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ એવોર્ડ વિજેતા અને વિશિષ્ટ કામગીરી કરેલ શિક્ષકોને ભક્તાશ્રમ સ્કૂલ – નવસારી ખાતે ગુજરાત રાજય શિક્ષણ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર નવસારી નાં સંયુકત ઉપક્રમે  આયોજીત કાર્યક્રમમાં સન્માનિત કર્યા. સન્માન મેળવનાર તમામ શિક્ષકમિત્રોને તેમણે શિક્ષણક્ષેત્રે આપેલ યોગદાન બદલ અભિનંદન🌺🌺🌺

જેમને યાદ કરીને આપણે શિક્ષક દિવસની ઉજવણી કરીએ છે એવા #ભારતરત્ન, શિક્ષણવિદ તેમજ રાષ્ટ્રપતિ ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને જન્મજયંતિ એ સહૃદય વંદન…🙏