ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ અને ૨૫ – નવસારી લોકસભાના કર્મઠ સાંસદ શ્રી સી. આર. પાટીલજી આજે પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત થયા બાદ તેમના મતક્ષેત્રમાં પ્રથમ વખત પધારતા તેમનું અભિવાદન કર્યું અને તેમને સહર્ષ આવકાર્યા. અભિવાદન કરવા માટે આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાનું સ્વયંભૂ ઉપસ્થિત થવું એમની કર્મઠતા અને લોકપ્રિયતા ને પ્રસ્થાપિત કરે છે. શ્રી સી. આર. પાટીલ સાહેબને આજે નવસારીમાં આવકારતા આનંદ અને ગૌરવ અનુભવુ છું…..

July 31, 2020

ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ અને ૨૫ – નવસારી લોકસભાના કર્મઠ સાંસદ શ્રી સી. આર. પાટીલજી આજે પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત થયા બાદ તેમના મતક્ષેત્રમાં પ્રથમ વખત પધારતા તેમનું અભિવાદન કર્યું અને તેમને સહર્ષ આવકાર્યા.

અભિવાદન કરવા માટે આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાનું સ્વયંભૂ ઉપસ્થિત થવું એમની કર્મઠતા અને લોકપ્રિયતા ને પ્રસ્થાપિત કરે છે.

શ્રી સી. આર. પાટીલ સાહેબને આજે નવસારીમાં આવકારતા આનંદ અને ગૌરવ અનુભવુ છું…..