સેનાનીઓના બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી, તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ દાખવવા ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા આયોજિત પ્રદેશ અધ્યક્ષ શ્રી Dr Prashant Korat જી ના નેતૃત્વ મા નીકળેલી #AzadiKaAmritMahotsavYatra નું સ્વાગત કર્યું… #AzadiKaAmritMahotsavYatra માં પ્રદેશ તથા જિલ્લા ભા. જ. પા. સંગઠનના હોદેદારો, જિલ્લા તથા તાલુકા પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ જોડાયા હતા…

April 26, 2022
સેનાનીઓના બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી, તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ દાખવવા ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા આયોજિત પ્રદેશ અધ્યક્ષ શ્રી Dr Prashant Korat જી ના નેતૃત્વ મા નીકળેલી #AzadiKaAmritMahotsavYatra નું સ્વાગત કર્યું…
#AzadiKaAmritMahotsavYatra માં પ્રદેશ તથા જિલ્લા ભા. જ. પા. સંગઠનના હોદેદારો, જિલ્લા તથા તાલુકા પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ જોડાયા હતા…