સમાચાર

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ : ૩૧ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે CISF દ્વારા તિરૂવંતપુરમ (કેરલા) થી સ્ટેચ્યુ ઓફ યુનિટી – કેવડિયા, રાજપીપળા સુધી સાઇકલ પ્રવાસ દરિમયાન તેઓ ગઈ કાલે એગ્રી. યુનિ. – નવસારી ખાતે રોકાણ કરતા તેમને આવકાર્યા તેમજ આજે તેમને નવસારીથી કેવડિયા માટેની યાત્રા અર્થે પ્રસ્થાન કરાવ્યું… રાષ્ટ્રીય એકતાના સંદેશા સાથે CISF જવાનોની આ સાઇકલ યાત્રા સામાજિક – રાષ્ટ્રીય એકતાના સંદેશાને જનમન સુધી પહોચાડવામાં સફળ રહે એવી અંતઃ કરણથી શુભેચ્છા…

October 25, 2021

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ : ૩૧ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે CISF દ્વારા તિરૂવંતપુરમ

ધારાગીરી ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત ધારાગીરી હળપતિવાસ રોડ, માહયાવંશી ફળિયા રોડ અને નહેરૂ ફળિયા રોડ તેમજ તાલુકા પંચાયત નવસારી હસ્તકના ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, નવસારી જિલ્લા ભા.જ.પા ઉપપ્રમુખ શ્રી જીગરભાઇ, માજી ઉપપ્રમુખ શ્રી વસંતભાઇ, જલાલપોર તાલુકા ભા.જ.પા મહામંત્રી શ્રી દિપેશભાઇ, નવસારી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ન.તા.પં સભ્ય શ્રી દિગેશભાઇ,જ.તા.પ. સભ્ય શ્રીમતી મનીષાબેન, શ્રીમતી ચેતનાબેન તથા ધારાગીરી ગામના સરપંચ શ્રીમતી વનીતાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

October 23, 2021

ધારાગીરી ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત ધારાગીરી હળપતિવાસ રોડ, માહયાવંશી ફળિયા

સિસોદ્રા(ગ) ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત સિસોદ્રા જલારામ ફળિયારોડ, સિસોદ્રા એન.એચ. ૮ના સર્વિસ રોડા થી ગેદલા તળાવ સુધીનો રોડ અને સિસોદ્રા માહયાવંશી ફળિયા રોડ તેમજ તાલુકા પંચાયત નવસારી હસ્તકના ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત આર.સી.સી. રોડ અને ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, નવસારી જિલ્લા ભા.જ.પા ઉપપ્રમુખ શ્રી જીગરભાઇ, માજી ઉપપ્રમુખ શ્રી વસંતભાઇ, જલાલપોર તાલુકા ભા.જ.પા મહામંત્રી શ્રી દિપેશભાઇ, નવસારી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ન.તા.પં સભ્ય શ્રી દિગેશભાઇ,જ.તા.પ. સભ્ય શ્રીમતી મનીષાબેન, શ્રીમતી ચેતનાબેન તથા સિસોદ્રા(ગ) ગામના સરપંચ શ્રી રાજુભાઇ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

October 23, 2021

સિસોદ્રા(ગ) ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત સિસોદ્રા જલારામ ફળિયારોડ, સિસોદ્રા એન.એચ.

મુનસાડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત સીંધીયા ફળિયા રોડ, ઉન મુનસાડ મેઇન રોડ થી માહયાવંશી ફળિયા થઇ હળપતિવાસ રોડ અને તાલુકા પંચાયત નવસારી હસ્તકના ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ અને ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, નવસારી જિલ્લા ભા.જ.પા ઉપપ્રમુખ શ્રી જીગરભાઇ, માજી ઉપપ્રમુખ શ્રી વસંતભાઇ, જલાલપોર તાલુકા ભા.જ.પા મહામંત્રી શ્રી દિપેશભાઇ, નવસારી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ન.તા.પં સભ્ય શ્રી દિગેશભાઇ,જ.તા.પ. સભ્ય શ્રીમતી મનીષાબેન, શ્રીમતી ચેતનાબેન તથા મુનસાડ ગામના સરપંચ શ્રીમતી રીટાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

October 23, 2021

મુનસાડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત સીંધીયા ફળિયા રોડ, ઉન મુનસાડ

વસર ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત વસર ની તળાવની પાર વગે જતો રોડ કામનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, નવસારી જિલ્લા ભા.જ.પા ઉપપ્રમુખ શ્રી જીગરભાઇ, માજી ઉપપ્રમુખ શ્રી વસંતભાઇ, જલાલપોર તાલુકા ભા.જ.પા મહામંત્રી શ્રી દિપેશભાઇ, નવસારી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ન.તા.પં સભ્ય શ્રી દિગેશભાઇ,જ.તા.પ. સભ્ય શ્રીમતી મનીષાબેન, શ્રીમતી ચેતનાબેન તથા વસર ગામના સરપંચ શ્રીમતી ગીતાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

October 23, 2021

વસર ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત વસર ની તળાવની પાર વગે

જલાલપોર મતવિભાગના ધામણ ગામ ખાતે શ્રી દશામાં ના મંદિરની પાંચમી સાલગીરી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યો…

October 21, 2021

જલાલપોર મતવિભાગના ધામણ ગામ ખાતે શ્રી દશામાં ના મંદિરની પાંચમી સાલગીરી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યો…  

મટવાડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત આવડા ફળિયા મોખલા ફળિયા રોડ, આવડા ફળિયા થી સ્મશાનભુમી રોડ, ભુલિયા ફળિયા થી કરાડી ગામને જોડતો રોડ, દાંડી મુખ્ય રસ્તા થી મટવાડ કુંભાર ફળિયા કોળીવાડ થી માહ્યાવંશી ફળિયા રોડ અને મટવાડ મુખ્ય રસ્તા થી વહાણ ફળિયા પાણીની ટાંકી સુધી જતો રોડ તેમજ તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત બ્લોક પેવિંગ અને ગટર કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, જી. પં સભ્ય શ્રી બળવંતભાઇ, તા.પં સભ્ય શ્રીમતી પ્રકૃતિબેન પટેલ, શ્રી ધર્મેશભાઇ, શ્રી પરેશભાઇ, જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, નવસારી તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રભારી શ્રી અમિતભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ તથા મટવાડ ગામના સરપંચ શ્રીમતી નિલમબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

October 21, 2021

મટવાડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૦ – ૨૧ અંતર્ગત આવડા ફળિયા મોખલા ફળિયા રોડ,

નવસારી – વિજલપોર નગરપાલિકા હસ્તકના ૧૪ મું નાણાપંચ યોજના અંતર્ગત વોર્ડ નં. ૧૩ માં આવેલ નવકાર રેસીડન્સી અને પુષ્પવિહાર સોસાયટીનાં આંતરિક રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું…

October 15, 2021

નવસારી – વિજલપોર નગરપાલિકા હસ્તકના ૧૪ મું નાણાપંચ યોજના અંતર્ગત વોર્ડ નં. ૧૩ માં આવેલ નવકાર રેસીડન્સી અને પુષ્પવિહાર સોસાયટીનાં