સમાચાર

યુક્રેનથી પરત ફરેલા વિજલપોર શહેરના વિદ્યાર્થી શ્રી માનવ ઉપેન્દ્રકુમાર ત્રીવેદી જેમનું અભિવાદન કરી એમની પાસેથી કુશળતાના સમાચાર જાણ્યા… યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધ દરમિયાન યુક્રેન અભ્યાસાર્થે ગયેલાં આપણાં ગુજરાતના અનેક દીકરા-દીકરીઓને ઓપરેશન ગંગા અંતર્ગત સલામત રીતે સ્વગૃહે લાવવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં પ્રયાસો સફળ થઈ રહ્યા છે. ભારત સરકાર દ્વારા મોકલેલ વિશેષ વિમાન દ્વારા ઘણા નાગરિકોની સ્વદેશ વાપસી શક્ય બની છે. આપણાં ગુજરાત નાં પણ ઘણાં નાગરિકો ગુજરાતમાં આવી પહોંચ્યા છે અને જે લોકો હજુ બાકી છે એમનાં પરિવારજનોને પણ વિશ્વાસ આપીએ છીએ કે શક્ય એટલા ઝડપથી આપના સ્વજનોને આપની પાસે સહી સલામત લાવવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તત્પર અને કાર્યરત છે… આ તકે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી નો આભાર માનુ છું…

March 5, 2022

યુક્રેનથી પરત ફરેલા વિજલપોર શહેરના વિદ્યાર્થી શ્રી માનવ ઉપેન્દ્રકુમાર ત્રીવેદી જેમનું અભિવાદન કરી એમની પાસેથી કુશળતાના સમાચાર જાણ્યા…   યુક્રેન

જલાલપોર તાલુકાના સુલતાનપુર ખાતે જોગેશ્વર મહાદેવ મંદિરના ૧૯ માં મહાશિવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી દેવાધિ દેવ મહાદેવના આર્શિવાદ લીધા…🙏 ૐ નમઃ શિવાય 🙏

March 1, 2022

જલાલપોર તાલુકાના સુલતાનપુર ખાતે  જોગેશ્વર મહાદેવ મંદિરના ૧૯ માં મહાશિવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી દેવાધિ દેવ મહાદેવના આર્શિવાદ

આજરોજ વિજલપોર ખાતે પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના #MaanKiBaat કાર્યક્રમ વિજલપોર શહેરના હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે સાંભળ્યો…

February 27, 2022

આજરોજ વિજલપોર ખાતે પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના #MaanKiBaat કાર્યક્રમ વિજલપોર શહેરના હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે સાંભળ્યો…  

જલાલપોર તાલુકાના માછીવાડ – દીવાદાંડી ખાતે નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ – ગાંધીનગરના સહયોગથી દરિયાઈ પાણીથી થતા ધોવાણ અટકાવવા માટે સંરક્ષણ દિવાલનું ૨૫ – નવસારી લોકસભાના સાંસદ તથા ભા. જ. પા. ગુજરાત પ્રદેશના કર્મઠ અધ્યક્ષ મા. શ્રી સી. આર. પાટીલજીના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન થયું… રાજ્ય સરકારના મંત્રી તથા નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભા. જ. પા. જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા હોદેદારો – પ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો – ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા….

February 25, 2022

જલાલપોર તાલુકાના માછીવાડ – દીવાદાંડી ખાતે નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ – ગાંધીનગરના સહયોગથી દરિયાઈ પાણીથી થતા ધોવાણ

અંબાડા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી… સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને મેડિકલ સ્ટાફ જોડે દર્દીઓની સારવાર અંગેની પણ ચર્ચા કરી….

February 24, 2022

અંબાડા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી…   સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના ખબર

શ્રી મુકેશભાઈ કાનગુડેના નવીન સોપાન ઘ મારૂતિ ફિટનેસ (જીમ)નું ઉદ્ધઘાટન કર્યું… શ્રી મુકેશભાઇ કાનગુડેને તેમના આ નવા સોપાન માટે ખૂબ ખૂબ શુભકામનાઓ અને આ ફિટનેસ સેન્ટર લોકઉપયોગી બને એવી શુભેચ્છાઓ…💐💐💐

February 19, 2022

શ્રી મુકેશભાઈ કાનગુડેના નવીન સોપાન ઘ મારૂતિ ફિટનેસ (જીમ)નું ઉદ્ધઘાટન કર્યું… શ્રી મુકેશભાઇ કાનગુડેને તેમના આ નવા સોપાન માટે ખૂબ