સમાચાર

શ્રી તેજશભાઈ પટેલના નવા શોપાન માં ભગવતી ટાયર સેન્ટરનો આજે શુભારંભ કરાવ્યો… શ્રી તેજશભાઈ તેમના આ નવા સાહસમાં સફળતા મેળવે અને ઉત્તરોત્તર પ્રગતી કરે એવી દિલી શુભેચ્છાઓ…💐💐💐

January 15, 2022

શ્રી તેજશભાઈ પટેલના નવા શોપાન માં ભગવતી ટાયર સેન્ટરનો આજે શુભારંભ કરાવ્યો… શ્રી તેજશભાઈ તેમના આ નવા સાહસમાં સફળતા મેળવે

નવસારી વિજલપોર નગરપલિકાના વોર્ડ નં. ૧ માં આવતા જાની ફળિયા ખાતે આજરોજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું… સંબંધિત લાભાર્થીઓને સ્થળ ઉપર જ હુકમો આપવામાં આવ્યા…

January 6, 2022

નવસારી વિજલપોર નગરપલિકાના વોર્ડ નં. ૧ માં આવતા જાની ફળિયા ખાતે આજરોજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું…

શ્રી ગુજરાત માછી મહામંડળ દ્વારા આયોજીત વોલીબોલ ટુર્નામેન્ટ નો કૃષ્ણપુર ગામના મેદાન ખાતે શુભારંભ કરાવ્યો… આ પ્રસંગે જલાલપોર તાલુકા સંગઠન ભા.જ.પા. પ્રમુખ શ્રી વિજયભાઇ, ઉપપ્રમુખ શ્રી અજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, તા.પ. દંડક શ્રી હિરેનભાઇ, તા. પ. સભ્ય શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતી તૃપ્તીબેન, કણીયેટ ગામના સરપંચ શ્રી અનુપભાઇ, ચીજગામ સરપંચ શ્રીમતી દિપાબેન તથા શ્રી ગુજરાત માછી મહામંડળના હોદેદારો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન…💐💐💐

January 2, 2022

શ્રી ગુજરાત માછી મહામંડળ દ્વારા આયોજીત વોલીબોલ ટુર્નામેન્ટ નો કૃષ્ણપુર ગામના મેદાન ખાતે શુભારંભ કરાવ્યો… આ પ્રસંગે જલાલપોર તાલુકા સંગઠન

🌷 સુશાસન સપ્તાહ 🌷 પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા ‘સુશાસન સપ્તાહ’ ઉજવણીની પૂર્ણાહુતિનો નવસારી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ ના અધ્યક્ષસ્થાને સામાપોર, તા. : જલાલપોર ખાતે આયોજિત થયો જેમાં ઉપસ્થિત રહ્યો… સુશાસન સપ્તાહ અંતર્ગત રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જિલ્લામાં હાલમાં જ પુર્ણ થયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ થયેલ પંચાયતોમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ – ખાતમુહૂર્ત તેમજ સહાય ચેકનું વિતરણ થયું… સુશાસન સપ્તાહ ઉજવણીની પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ભા. જ. પા. જિલ્લા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીખુભાઇ આહીરની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકા તથા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લાના અધિકારીશ્રીઓ, તાલુકા તથા જિલ્લા સંગઠનના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં સમરસ ગામના સરપંચ તથા સભ્યો કાર્યક્રમમાં સહભાગી થયા હતા…

December 31, 2021

🌷 સુશાસન સપ્તાહ 🌷   પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા ‘સુશાસન સપ્તાહ’ ઉજવણીની પૂર્ણાહુતિનો

🌷 સરપંચ અભિવાદન સંમેલન 🌷 ભારતીય જનતા પાર્ટી – નવસારી જિલ્લા દ્વારા આયોજિત જિલ્લાના નવા ચુંટાયેલા સરપંચશ્રી તથા વોર્ડ સભ્યશ્રીઓના અભિવાદન સમારંભમાં ‘જ્ઞાન કિરણ’ સમસ્ત ઢોડીયા સમાજ ભવન, મુ. : સુરખાઈ, તા. : ચીખલી ખાતે ઉપસ્થિત રહ્યો… શ્રી ભૂરાભાઈ શાહ – અધ્યક્ષ, ભા. જ. પા. નવસારી જિલ્લાના અધ્યક્ષસ્થાને આયોજિત આ સંમેલનમાં કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા સંગઠનના હોદેદારો, જિલ્લા તથા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સમગ્ર જિલ્લા માંથી ૨૫૦ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તથા સભ્યશ્રીઓ ઉપસ્થિત રહયા હતા…

December 28, 2021

🌷 સરપંચ અભિવાદન સંમેલન 🌷   ભારતીય જનતા પાર્ટી – નવસારી જિલ્લા દ્વારા આયોજિત જિલ્લાના નવા ચુંટાયેલા સરપંચશ્રી તથા વોર્ડ