સમાચાર

મરોલી ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂપિયા ૪૯.૨૮ લાખના ખર્ચે નિર્માણ થનાર ઢોડીયાવાડ આંગણવાડી થી મીંઢોળા નદી અને ક્રિકેટ ગ્રાઉન્ડને જોડતા રોડ કામનું ખાતમુહૂર્ત કર્યું…

March 9, 2024

મરોલી ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂપિયા ૪૯.૨૮ લાખના ખર્ચે નિર્માણ થનાર  ઢોડીયાવાડ આંગણવાડી થી મીંઢોળા નદી અને ક્રિકેટ

તેલાડા ગામે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂપિયા ૧૦૮૫.૨૯ લાખના ખર્ચે નિર્માણ થનાર આમડપોર તેલાડા પીનસાડ પેરા વિલેજ રોડ પર માઇનોર બ્રિજ કામનું ખાતમુહૂર્ત કર્યું…

March 9, 2024

તેલાડા  ગામે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂપિયા ૧૦૮૫.૨૯ લાખના ખર્ચે નિર્માણ થનાર આમડપોર તેલાડા પીનસાડ પેરા વિલેજ રોડ પર

આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભે નવસારી જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રભારી મંત્રી શ્રી Kanu Desai જીની વિશેષ ઉપસ્થિતિમાં જલાલપોર વિધાનસભા અને નવસારી વિધાનસભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડયુ… સાથે આગામી લોકસભાની ચૂંટણી અનુલક્ષીને જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતેથી મોદી સરકારના કાર્યોના પ્રચાર માટેની વિડિઓ વેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું… #PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar #ModiHaiToMumkinHai #ModiKiGaurantee

March 8, 2024

આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભે નવસારી જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રભારી મંત્રી શ્રી Kanu Desai જીની વિશેષ ઉપસ્થિતિમાં જલાલપોર વિધાનસભા

આજરોજ ઓંજલ – માછીવાડ ગામે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ, નવસારી હસ્તક આવેલ એરૂ આટ ઓંજલ માછીવાડ (૧૪ કરોડ ૧૬ લાખના ખર્ચે) તેમજ પનાર કૃષ્ણપુર રોડ (૭ કરોડ ૮ લાખના ખર્ચે) રસ્તાનું મજબુતીકરણ કરવાના કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી નીલમબેન, કારોબારી અધ્યક્ષ શ્રી હિરેનભાઈ, જલાલપોર મંડળના પ્રમુખ શ્રી વિજયભાઈ, અશોકભાઇ, મહામંત્રી શ્રી દીપેશભાઈ, શ્રી કેતનભાઈ, યુવા મોરચા પ્રમુખ શ્રી હિતેશભાઈ, એ. પી. એમ. સી ચેરમેન શ્રી પ્રકાશભાઇ, કિશાન મોરચા પ્રમુખ શ્રી દેવાશુંભાઈ, જી. પં શાસક પક્ષ નેતા શ્રી બળવંતભાઈ, તા.પં સભ્યોશ્રી રણધીરભાઈ, નિલેશભાઈ, મીનેશભાઈ, મનીષભાઈ, ક્રિષ્નાબેન, તૃપ્તિબેન, રોશનીબેન, મનીષાબેન અને આજુબાજુ ગામોના સરપંચશ્રીઓ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…

March 2, 2024

આજરોજ ઓંજલ – માછીવાડ ગામે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ, નવસારી હસ્તક આવેલ એરૂ આટ ઓંજલ માછીવાડ (૧૪ કરોડ